રૂડકીયા (Rudakiya)— Vataliya Prajapati Samaj
રૂડકીયા (Rudakiya) વાટલિયા પ્રજાપતિ સમાજની સમુદાય-સંકલિત અટક યાદીમાં નોંધાયેલી અટક છે. નોંધાયેલી વિગતો — ગોત્ર: વશિષ્ઠ.
રૂડકીયા (Rudakiya) is listed in the community-compiled surname directory of the Vataliya Prajapati community. Recorded details — Gotra: વશિષ્ઠ.
- અટક (Surname)
- રૂડકીયા (Rudakiya)
- ગોત્ર (Gotra)
- વશિષ્ઠ
- કુળદેવતા (Kuldevta / Kuldevi)
- હજી નોંધાયેલ નથી
- મૂળ વતન (Ancestral Gam)
- હજી નોંધાયેલ નથી
- સમાજ (Community)
- શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati)
મૂળ અટક પંડ્યા. પંડ્યામાંથી પાંડવ અને પાંડવમાંથી રૂડકિયા થયા.
હરજીના વેણુ ના દેવરાજ સવંત ૧૦૦૮ માં દેવરાજ વેણુ ગામ ટીમાણાથી નીકળીને ગામ દલાશા દેશ હાલારમાં ગયા. કોઈ ઓળખે નહી. દેવરાજ બાપાએ હાલારના ૭૫ ગામની નાત તેમજ અહીના ત્રણ પરાગણા તેડાવ્યા. નાઘેર - ભાલ - વાળાંક. સાત. વાનાની સુખડી કરી નાતને જમાડી. નાત સર્વે મળી દેવરાજ ભાઈ એ બહુજ રૂડુ કામ કર્યું. નાતે રૂડકીયા અટક પાડી. ત્યારથી ટીમાણીયા અટક મટીને રૂડકીયા કહેવાણા ટીમાણીયા ધાસાબાપા અને સાંગણ બાપાએ પીરમબેટમાં નાત તેડુ કરી દરેક પરગણા તેડાવીને ભોજન આપ્યું. ૧૦૧ કન્યા પરણાવી કન્યાદાન દીધું. નાતને પેરામણી આપી. ત્યારે દેવરાજ બાપા પરિવારે પીરમબેટ ગયા હતા. ધાસા બાપા આપણે એક બાપાના દીકરા છીએ. અમારો પરિવાર બહુજ નાનો છે. ધાસા બાપાએ કહ્યુ આપણે એકજ બાપા પરિવાર હોવાથી મારામાં ભળી જાવ. હવેથી રૂડકીયા ધાસકટા કહેવાશે.
help રૂડકીયા અટક વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
1. રૂડકીયા (Rudakiya) અટકનું ગોત્ર કયું છે?
વાટલિયા પ્રજાપતિ સમાજમાં રૂડકીયા અટક ધરાવતા પરિવારોનું ગોત્ર વશિષ્ઠ નોંધાયેલું છે.
2. રૂડકીયા અટકના કુળદેવી / કુળદેવતા કોણ છે?
3. રૂડકીયા અટકનું મૂળ વતન (ગામ) કયું છે?
4. શું રૂડકીયા અટક ધરાવતી વ્યક્તિ સમાન ગોત્રમાં લગ્ન કરી શકે?
ના. હિન્દુ સનાતન ધર્મ અને વાટલિયા પ્રજાપતિ સમાજના રીતરિવાજ મુજબ સગોત્ર (એક જ ગોત્રમાં) લગ્ન વર્જિત છે; લગ્ન અલગ ગોત્રમાં જ થવા જોઈએ.
અપડેટ ફોર્મ
આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .ચાલુ રાખવા માટે લોગ-ઇન કરો
આ અટક ની વિગત સબમિટ કરવા માટે તમારે લોગ-ઇન થવું પડશે. તમારી એકાઉન્ટ વિગતો સાથે લોગિન કરો, જો તમારી પાસે vataliyaprajapati.org એકાઉન્ટ ન હોય તો તમે નીચેના બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી શકો છો.