પાંડવ (Pandav)— Vataliya Prajapati Samaj

3 સભ્યો નોંધાયેલ
history_eduસમુદાય-સંકલિત વંશાવળી વિવરણ (Community-compiled lineage overview)

પાંડવ (Pandav) વાટલિયા પ્રજાપતિ સમાજની સમુદાય-સંકલિત અટક યાદીમાં નોંધાયેલી અટક છે. નોંધાયેલી વિગતો — ગોત્ર: વશિષ્ઠ.

પાંડવ (Pandav) is listed in the community-compiled surname directory of the Vataliya Prajapati community. Recorded details — Gotra: વશિષ્ઠ.

છેલ્લે સમીક્ષા: 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST · સમુદાયના સબમિશન અને પારિવારિક રેકોર્ડ પરથી સંકલિત.

અટક (Surname)
પાંડવ (Pandav)
ગોત્ર (Gotra)
વશિષ્ઠ
કુળદેવતા (Kuldevta / Kuldevi)
હજી નોંધાયેલ નથી
મૂળ વતન (Ancestral Gam)
હજી નોંધાયેલ નથી
સમાજ (Community)
શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati)
accessibility_new વાંચન સરળતા / Accessibility
અપડેટ કરેલ : 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST
ગોત્રવશિષ્ઠ
વતનહજી નોંધાયેલ નથી
કુળદેવતા/કુળદેવીહજી નોંધાયેલ નથી

પિતા રામથી રામણી પાંડવ કહેવાયા. પાંડવ રામાણી નરસંગ બાપા ગોકુળમથુરા યાત્રામાં જઈ ત્યાં ગુરૂ ધારણ કરી કંઠી બંધાવી શ્રી રાધા કૃષ્ણની પુજા લાવ્યા ત્યારથી મુવા પછી ઔસવ થાય છે. રામાણી પાંડવમાં થાય છે. આ વડીલ નરસંગ બાપાએ વૈષ્ણવ ધર્મ અપનાવ્યો છે. આ હકિકત ચોપડામાં છે. સવંત ૧૮૯૪ના અરજણ કુરજી બારોટે લખેલા જુના ચોપડામાંથી વાટલિયા પાંડવ અટકના મઢની યાદી પાંડવના કુળદેવ દેવી અને નીવેદ લખ્યા છે. 

ગૌત્રદેવી ચામુંડા ચોટીલાના... વેઢવા, મંગળા, ધુવળા ઘઉ અને મગ નાખીને કરવા પાલી સવાના, ખેતરપાળ નાગદેવ ગામ ટીમાણાના... ખીચડી પાલી સવાની, તલવટ પાલી સવાના. ખોડિયારમાં ગામ ટીમાણાના... લાપસી પાલી સવાની. ખોડિવાવ ગામથી ઉગમણે મેર સ્થાનક વાવમાં છે. શીકોતર બ્રહ્મમણી ખીમબાઈને... તેની કુલેર ગડીયા સવાની, તેની જમણી બાસ્તાની સફેદ હાથ સવાની ચડે છે. સતીઝાંજીબાઇને... પુરીયુ પાલી સવાની થાય. નોંધાબાપાની પત્નિ છે. સોંડાગર ટીંડાભાઇની દીકરી છે. સવંત ૧૫૯૯માં થાય છે. ગામ મોલડીમાં. સુરધન હામાબાપા-ખેતાબાપાને ચોખા પાલી સવાના સવંત ૧૬૨૫માં રણજંગ થયો મરાણા તે સુરાપુરા ગામ મોલડીમાં છે. નીવેદની વિગત ૧ નીવેદ નોરતાની નોમના થાય છે. જમણી-મધરાસીલાલ, જમણી બાસ્તાની સફેદ અને હીરાગળની જમણી સવાવાર ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે મઢમાંથી જમણી બેનાળિયેર બે જુના ઉતરે નવા ચડાવવાના મઢે સુરાપુરાને શ્રીફળ વધેરાય છે.

help પાંડવ અટક વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

1. પાંડવ (Pandav) અટકનું ગોત્ર કયું છે?

વાટલિયા પ્રજાપતિ સમાજમાં પાંડવ અટક ધરાવતા પરિવારોનું ગોત્ર વશિષ્ઠ નોંધાયેલું છે.

2. પાંડવ અટકના કુળદેવી / કુળદેવતા કોણ છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

3. પાંડવ અટકનું મૂળ વતન (ગામ) કયું છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

4. શું પાંડવ અટક ધરાવતી વ્યક્તિ સમાન ગોત્રમાં લગ્ન કરી શકે?

ના. હિન્દુ સનાતન ધર્મ અને વાટલિયા પ્રજાપતિ સમાજના રીતરિવાજ મુજબ સગોત્ર (એક જ ગોત્રમાં) લગ્ન વર્જિત છે; લગ્ન અલગ ગોત્રમાં જ થવા જોઈએ.


અપડેટ ફોર્મ

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .