જોસીયા

0 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 13:17:26 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રવિશ્વામિત્ર
વતનઅજ્ઞાત
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

પ્રથમ આદવરીયા જોટાણીયા શાખમાંથી કાશીમાંથી વટાળ થયો ને વાટલીયા કહેવાણા. કાશીથી ભાલમાં આવ્યા. એકભાઈ જોસીયા ગામથી જોસીયા કહેવાણા. ગોત્ર દેવી ચામુંડા ચોટીલાનાખેત્રપાળ| નાગદેવ - ખોડિયાર- સુરધન બ્રહ્માણી. વેઢવા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના લાપસી પાલી સવાની સુરધનદાદાને ચોખાનું સુંદરણુ થાય છે. ચોખા ચડે ત્યારે ઘી ગોળ અંદર ભેળવી હલાવવાથી સુંદરણુ કહેવાય છે. નીવેદ નોરતાની નોમના થાય છે. જમણી મધરાસી લાલ વાર સવાની જમણી સફેદવાર સવાની જમણી પીળી દોરીયાની વાર સવાની. લગ્ન| તથા સીમંત સમયે બમણા થાય છે.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .