જોગીયા

0 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 13:16:44 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રવિશ્વામિત્ર
વતનઅજ્ઞાત
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

પ્રથમ આદવરીયા જોટાણીયા શાખમાંથી કાશીમાંથી વટાળ થયો ને વાટલીયા કહેવાણા. કાશીથી ભાલમાં આવ્યા. એકભાઈ જોગીયા વસ્યાતે જોગીયા કહેવાણા.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .