પુરવેસા

0 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 09:41:25 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રકર્દમ
વતનઅજ્ઞાત
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

પ્રથમ આદવરીયા કાશીમાં વટાળ થયો વાટલીયા કહેવાણા. એક ભાઈ પાસેસા ગામથી પાસેસા કહેવાણા. દેશ ભાલમાં. બીજાભાઈ પુરવસા ગામ વસ્યા શાખા પુરવેસા કહેવાણી. મેવાડથી કાશીથી કછમાં આશાપુરા માતાજી આશાપુરાને પુજ્યા કુળદેવી થયા. કછથી ભાલમાં આવ્યા. ભાલના પર ગામની નાત કહેવાય છે. તે વાટલીયા છે. ગોત્ર દેવી આશાપુરા ખોડિારમાં ખેત્રપાળ નાગદેવ બ્રહ્માણી સુરધન દાદાના નીવેદ નોરતાની નોમના થયા છે. મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. લગ્ન તેમજ સીમંત સમયે બમણા થાય છે. લાપસી પાલી સવાની બીજી લાપસી ખોડિયાર માની પાલી સવાની ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના કુલેર ગડીયા સવાની ચોખા પાલી સવાના જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .