નાવડીયા

0 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 13:34:20 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રઅત્રી
વતનઅજ્ઞાત
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

ગોત્ર શૃંત્રિરૂષિ, પ્રથમ ક્ષત્રિય ભીમસિંહ પરીવાર વજેપાળના નાનાભાઇ ભાલમાં નાવડાગામમાં વસ્યા વાટલીયામાં ભળ્યા. ગામ છાપથી નાવડીયા કવાણા છે. સરવૈયા તથા નાવડીયાનું એક ગોત્ર અંત્રિરૂષિ છે. માતા અનસૂયા વંશ ચંદ્રવંશ શાખા માધની પરવર ત્રીજો ૐ સોહંમ દુર્વાસા રૂષિ છે. એક ગોત્ર માં વરવાપર ન થાય કુળને પાપ લાગે છે. સત્ય પરીયા તે ચોપડામાંથી આ લખવુ પડે છે. અંતર તો ૭૨ પેઢીનું પડી ગયું હશે ઈતિહાસ બતાવે એટલે લખું છું.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .