નાથાણી

0 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 13:31:19 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રદુવાસા
વતનઅજ્ઞાત
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

નાથાણી આદવરીયામાંથી વાટલીયામાં ભળ્યા, વાટલીયા કેવાણા કાશીમાં વિક્રમ સવંત ૮૫૫માં.

નાથાણીના કુળદેવી મઢની યાદી ગોત્રદેવી ચામુંડા ચોટીલાના તેના નીવેદ વેઢવા મંગળા ધવળા પાલી સવાના બુટમાં ભવાની રોજકાના ખીર પાલી સવાની રોટલી પાલી સવાની ખોડીયારમાં લાપસી પાલી સવાની બ્રહ્માણી માને કુલર ગડીયા સવાની સુરધન દાદાને ચોખા પાલી સવાના વરસોદીયા દર વરસે નોરતાની નોમના થાઇ છે.

દીકરાની ગીમ હોળીકાની ફાગણ સુદ ૧૫ પુનમની થાઇ છે ઘવની પુરીયું સવાસો ચણાના લોટના ફાફડા સવાસો ખજુરની વાડ થાઈ છે.

દીકરાના કાનના બુટીયા વીંધાતા નથી ઘોડીયે રંગ સંતો નથી પાલેસ વાળુ ઘોડીયું લેવાય છે. જમણી મધરાસી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની બે શ્રીફળ મઢમાં ચડે ઉતરે છે.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .