માંડવીયા (Mandaviya)— Vataliya Prajapati Samaj

3 સભ્યો નોંધાયેલ
history_eduસમુદાય-સંકલિત વંશાવળી વિવરણ (Community-compiled lineage overview)

માંડવીયા (Mandaviya) વાટલિયા પ્રજાપતિ સમાજની સમુદાય-સંકલિત અટક યાદીમાં નોંધાયેલી અટક છે. નોંધાયેલી વિગતો — ગોત્ર: સુમંતુ.

માંડવીયા (Mandaviya) is listed in the community-compiled surname directory of the Vataliya Prajapati community. Recorded details — Gotra: સુમંતુ.

છેલ્લે સમીક્ષા: 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST · સમુદાયના સબમિશન અને પારિવારિક રેકોર્ડ પરથી સંકલિત.

અટક (Surname)
માંડવીયા (Mandaviya)
ગોત્ર (Gotra)
સુમંતુ
કુળદેવતા (Kuldevta / Kuldevi)
હજી નોંધાયેલ નથી
મૂળ વતન (Ancestral Gam)
હજી નોંધાયેલ નથી
સમાજ (Community)
શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati)
accessibility_new વાંચન સરળતા / Accessibility
અપડેટ કરેલ : 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST
ગોત્રસુમંતુ
વતનહજી નોંધાયેલ નથી
કુળદેવતા/કુળદેવીહજી નોંધાયેલ નથી

આદ સ્થાન જોધપુરથી ભીમમાળ મુકીને ગોડમધેય આવ્યા પછી મેવાડથી કાછીમાં આદવરીયા નરબદ ઘેરે વટાવ થયો વટલા મેવાડા બ્રહ્મણમાંથી વાટલીયા કેવાણા. પછી છાપાનેર ડુંગર મધ્યે ગુજરાતમાં આવ્યા ત્યાંથી પીરા પાટણવાડા આવ્યા પછી પછે દેશ ધોળકા મછુ નદીના કાંઠે આવ્યા. 

 

છોટીલાથી વળેથી ગારીયાર પાછે ગામ માંડવી આવ્યા તેથી ગામ છાપથી માંડવીયા કેવાણા. સવંત ૧૫૮૦ માં છમછેરમાં ગામ માંડવીની માધાબાપાને પટલાઈ મળી ધરતી પ્રાજા આઠ વાડી વીધા અઢાર પસાઈતી ગામની દખણાદી ફરદી પ્રથમ ભગવાન બાપાથી વંશની પેઢીની યાદી ભગવાનના રૂડાના ભાભાના દીવાના કાનજીના વશરામના રાજાના કૈલ્યાણના વસ્તાના હરજીના ડોસાના રાણારતનાના પુજાના દેવાના પીતાંબરના ભગાના કાવાના દેવરાજના મુળુ-માનબેન-રામબાઈબેનરાઘવ વરીયાના ભાણેજ પરમાબાઈ માનિા જલમેલ દુવાસાની જાત્રા કરી નાત જમાડી ઘી-મણ ૧૨ વાયરૂ પટલાઈ મંડાવી ચોપડે થોડી માકડી કોરી ૧૦૨૫ મોળાયુ બરાનપરી આંગી ત્રફાવ સવંત ૧૪૨૦માં બારોટ વીસવજીને ગામવળામાં મુળુના મેઘાના કુભાના માધાભાઈનું નામ ગામ ઉમરાળા માંડયું. સવંત ૧૪૩૫માં| માધાના કરશન-કાના-હીપા- ગોડલીયાના ભાણેજ પદમાબાઈ માતાના જલમેલ ગામ માંડવીમાં સવંત માધાબાપાને પટલાઈ કરી સવંત ૧૪૪૧માં માંડવીમાં, સવંત ૧૭૪૫માં જગાભાઈને પટલાઈ મળી. 

 

ધરતી આઠ પ્રાજા વાડી વીઘા ૨૦ની ગામ માંડવીમાં પટાઈ ચોપડે મંડાવી. ઘોડો રાજો જામી ૫૦નો ખડાયો પોટલાયો આંગી ત્રફાળ ગામ ઠાસામાં પટાઈ મળ માંડવીથી ઠાસામાં ત્યાંથી હાથસણી-જયાદરા-ખુટવડા-આબરડી વગેરે ગામના ખૂબ જ ફર્યા. માડવીયા ગ્રીમદેવી ચામુંડા છોટીલાના ખોડીયાર બ્રહ્મણી ખેત્રપાળ નાગદેવ પુજાય છે. વેઢવા મંગળા ધવળા-લાફસી-કુલર-ખીસડી-તલવટ નીવેદ થાઈ છે. જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદવાર સવાની બે શ્રીફળ મઢમાં ચડે ઉતરે છે.

help માંડવીયા અટક વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

1. માંડવીયા (Mandaviya) અટકનું ગોત્ર કયું છે?

વાટલિયા પ્રજાપતિ સમાજમાં માંડવીયા અટક ધરાવતા પરિવારોનું ગોત્ર સુમંતુ નોંધાયેલું છે.

2. માંડવીયા અટકના કુળદેવી / કુળદેવતા કોણ છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

3. માંડવીયા અટકનું મૂળ વતન (ગામ) કયું છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

4. શું માંડવીયા અટક ધરાવતી વ્યક્તિ સમાન ગોત્રમાં લગ્ન કરી શકે?

ના. હિન્દુ સનાતન ધર્મ અને વાટલિયા પ્રજાપતિ સમાજના રીતરિવાજ મુજબ સગોત્ર (એક જ ગોત્રમાં) લગ્ન વર્જિત છે; લગ્ન અલગ ગોત્રમાં જ થવા જોઈએ.


અપડેટ ફોર્મ

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .