ખસતીયા (Khasatiya)— Vataliya Prajapati Samaj


history_eduસમુદાય-સંકલિત વંશાવળી વિવરણ (Community-compiled lineage overview)

ખસતીયા (Khasatiya) વાટલિયા પ્રજાપતિ સમાજની સમુદાય-સંકલિત અટક યાદીમાં નોંધાયેલી અટક છે. નોંધાયેલી વિગતો — ગોત્ર: હંસી.

ખસતીયા (Khasatiya) is listed in the community-compiled surname directory of the Vataliya Prajapati community. Recorded details — Gotra: હંસી.

છેલ્લે સમીક્ષા: 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST · સમુદાયના સબમિશન અને પારિવારિક રેકોર્ડ પરથી સંકલિત.

અટક (Surname)
ખસતીયા (Khasatiya)
ગોત્ર (Gotra)
હંસી
કુળદેવતા (Kuldevta / Kuldevi)
હજી નોંધાયેલ નથી
મૂળ વતન (Ancestral Gam)
હજી નોંધાયેલ નથી
સમાજ (Community)
શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati)
accessibility_new વાંચન સરળતા / Accessibility
અપડેટ કરેલ : 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST
ગોત્રહંસી
વતનહજી નોંધાયેલ નથી
કુળદેવતા/કુળદેવીહજી નોંધાયેલ નથી

ગોત્ર હંસીઋષિ છે ગોત્રદેવી ચામુંડા અવલ પાલનપરો ખેત્રપાળ છે. શીકોતર વાસાવડના છે. મુગલાણી બુટમાં પાલનપરની છે. નીવેદ નોતરાની નોમના થાય છે. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ચોખા પાલી સવાના ખીર પાલી સવાની રોટલી પાલી સવાની કુલેર ગડીયા સવાની લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે જમણી લાલ વાર સવાની જમણી સફેદ વાર સવાની ગામ ખસ દેશ સોરઠમાં ગામ થીશાખા ખસતીયા કહેવાણા વાટલીયા ઘરછંડા આદવ રીયા તે વરીયા ગોત્ર ઉતથઋષિપ્રથમ વરીયા તે ધરસંડા ગોત્ર દેવી ચામુંડા ખેત્રપાળ નાગદેવ ગામ ધરસંડા ગામના નામથી વરીયા મટી ધરસંડા કહેવાણા છે. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખચડી પાલી સવાની તલવટ પાલી સવાના સુરધનના ચોખા પાલી સવાના બ્રહ્માણીમાંને કુલેર ગડીયા પાલી સવાની નીવેદ નોરતાની નોમના થાય છે.જમણી લાલ મધરાસી વાર સવાની જમણી સફેદ બાસ્તાની વાર સવાની મઢમાં બે શ્રીફળ ચડે ઉતરે છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે.

help ખસતીયા અટક વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

1. ખસતીયા (Khasatiya) અટકનું ગોત્ર કયું છે?

વાટલિયા પ્રજાપતિ સમાજમાં ખસતીયા અટક ધરાવતા પરિવારોનું ગોત્ર હંસી નોંધાયેલું છે.

2. ખસતીયા અટકના કુળદેવી / કુળદેવતા કોણ છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

3. ખસતીયા અટકનું મૂળ વતન (ગામ) કયું છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

4. શું ખસતીયા અટક ધરાવતી વ્યક્તિ સમાન ગોત્રમાં લગ્ન કરી શકે?

ના. હિન્દુ સનાતન ધર્મ અને વાટલિયા પ્રજાપતિ સમાજના રીતરિવાજ મુજબ સગોત્ર (એક જ ગોત્રમાં) લગ્ન વર્જિત છે; લગ્ન અલગ ગોત્રમાં જ થવા જોઈએ.


અપડેટ ફોર્મ

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .