કાચરીયા / કાસરીયા

1 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 12:55:53 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રસોભારી
વતનઅજ્ઞાત
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

કાસરીયા પુનાભાઈનાં દુહા
પેય વટરા લંગર કિયે વાવડીયે વધ જાણ
મન મોટા મેઘાતણા પુના પૈય તો જાણ
બગદાણે બારોટ તણા તે સંમતિ સામતતણા
કુંઢી કાસરિયા દિપે લેખે આપી લખમણા
પોહ વાસે પીખો જગભર મહણ કિર્તી કાસરીયા
લેખવું અધીક લાખા આપશ અરજણ કા માલીયા
ઘોઘારી વીરાભાઇના દોહા
ઘોઘારી તારે ઘેર જેને વિપ્રતણી નાત
પરોણાની કાયમ પ્રિત વરધી હાલે વીરયો.
નારીગરા રાણાભાઇનાં દુહા
કુકડ સડે ગામે કુંભાર નારીગરા નાત માગીયે
નેશન નર્મદ કા રેવત આટયા રાણિયા
વાઘનગર વાહે વસે નારીગરો તેનવાણ
મુળિયો માંગણ તણે દુઃખ ભંજન દાતાર


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .