કળોલીયા

0 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 12:52:53 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રગૌમુખી
વતનઅજ્ઞાત
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

જોધપુરથી ભીમમાળના બ્રહ્મણ કાછીમાં વટાળ થયો ને વાટલીયા કહેવાણા. કાછીથી ગામ અડતાળા આવ્યા. રાણાભાઈ અને રાસાભાઈને ગામ અડતાળાની પટલાઈ મળી. જમીન વીઘા ૧૦૦ વાડી, વીઘા ૨૦ બાકીની જમીન ૧૨ સાતીની। હતી તેને સંભાળી ખેડુતો લાવી સુધારી ચાલુ કરી. વાડીમાં નવાણ કુવો કરી અને રાસાભાઈને પરણાવી સમાજ કુટુંબ સગાને ખુબજ ભોજનથી, દાનથી રાજી કર્યા. બારોટને બોલાવી ચોપડે લખાવ્યું. ઘોડો, ગાયા-ભેંસ દુજણ, પંચવસ્ત્રની પેરામણી હેમનો વેઢ, ગદાણા ૪ નો આપ્યો. ધીમણ ૨૫ વાવરૂ સવંત ૧૪૪૬ માં તેમાંથી એક ભાઈ ગામ કડી કલોક વસાવું. ગામ સાખ કળોલીયા કેવાણા. બીજા ભાઈ ગામ શીહાબાપાએ શીહોર વસાવ્યું તે શીહોરા કેવાણા.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .