ગોંડલીયા

0 member registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 13:06:43 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રભાગુરી
વતનગોંડલ
કુળદેવતા/કુળદેવીઅજ્ઞાત

મૂળ વતન જોધપુરની ઉત્તરે આબુથી ૭૨ કિ.મી. દૂર ભીનમાળ (શ્રીમાળી) દશા વાણિયા. ૧૧૧મા સૈકામાં ભીનમાળનો નાશ થતાં ત્રણ-ચાર વસવાટો બાદ, છેવટે ગોંડલ આવી વસ્યા તેથી ગોંડલિયા કહેવાયા. ભાકુંભાજીના વખતમાં કારભારી હતા.

શ્રીમાળ શહેર છોડી ગુજરાતમાં અમદાવાદ આવ્યા. પછી દેશ ભાલમાં ગામ પાણીમાયે આવ્યા. ત્યાં એક ભાઈ રહ્યા. તે પાણમીયા શાખ કહેવાણી. બીજા ત્રણ ભાયુ તો દેશ હાલારમાં આવ્યા. દેવકરણને પિતાંબર ગામ ગોંડલ રહ્યા તે શાખ તો ગોડલીયા કહેવાણા. પાંચ પેઢી સુધી રહ્યા.


Update From

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .