ડુમરાળીયા (Dumraliya)— Vataliya Prajapati Samaj


history_eduસમુદાય-સંકલિત વંશાવળી વિવરણ (Community-compiled lineage overview)

ડુમરાળીયા (Dumraliya) વાટલિયા પ્રજાપતિ સમાજની સમુદાય-સંકલિત અટક યાદીમાં નોંધાયેલી અટક છે. નોંધાયેલી વિગતો — ગોત્ર: કૃષિ.

ડુમરાળીયા (Dumraliya) is listed in the community-compiled surname directory of the Vataliya Prajapati community. Recorded details — Gotra: કૃષિ.

છેલ્લે સમીક્ષા: 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST · સમુદાયના સબમિશન અને પારિવારિક રેકોર્ડ પરથી સંકલિત.

અટક (Surname)
ડુમરાળીયા (Dumraliya)
ગોત્ર (Gotra)
કૃષિ
કુળદેવતા (Kuldevta / Kuldevi)
હજી નોંધાયેલ નથી
મૂળ વતન (Ancestral Gam)
હજી નોંધાયેલ નથી
સમાજ (Community)
શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati)
accessibility_new વાંચન સરળતા / Accessibility
અપડેટ કરેલ : 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST
ગોત્રકૃષિ
વતનહજી નોંધાયેલ નથી
કુળદેવતા/કુળદેવીહજી નોંધાયેલ નથી

અદવરીયામાંથી ડુમરાવીયા કહેવાણા તેની વિગત મેવાડથી ભીમમાળથી માળવાદરાથી કાછીમાં આવ્યા વટાવમાં ભવા વાટલીયા કહેવાણા. સવંત ૮૫૫માં બળભદ્રબાપા નાધેરમાં પાટણ પાછે ગામ ડમાસા આવ્યા. ગામ છાપથી ડુમરાળીયા સાખા પડી બળભદ્રબાપાએ ૧૨ વરસ સુધી તપ કરી ગેલમાને પ્રસન્ન કરી પુત્ર મેળવવાનું વરદાન લીધુ. ડુમરાળીયા વંશનો રાખ્યો ગેલા માતાજીએ પુત્રનું વરદાન આપ્યા પછી કયુ તારી પાખીનો મોટો પરીવાર થશે મારે તારે એ શરદ જેટલા ઘર થાઈ ઘરોઘર મારી સ્થાપના કરજે લાકડાનો અથવા ઘરમાં મોટો મઢ બનાવજે બીજી શરદ પુત્રે પુત્રે ભાડલા મને પગે લગાડવા આવજે મારુ નીવેદ લાફસી કરજે, માનતાની કડાપણ લેશ બળભદ્રબાપાએ મા હું આપની સુવાળાથુ પુરી સોળ ધણા નીવેદ સોળ પાલીની બનાવશુ પણ જમણે કુટુંબ બધુ સાથે મળીને ઘણા ટેમ કુટુંબગામ અસરાણા મોટાડુમરાણીયા કુટુંબ રહે છે. તેની પાખીના સુરધન ગામ લોઇંગામાં બેઠા છે. કોળીની વાડીમાં ઉગમણી દિશાએ પાળીય પરે દેરી છે. ભારદવી અમાસના સોખા થાઇ છે. વર ઘોડીયાને પગે લાગવા જવાનું શ્રીફળ ગોવિંદ બાપાને વઘરેવાનું રાહાબાપાનાા દીકરા ગોવિંદભાઇ છે. સવંત ૨૦૬૩ના વાળકનાં ડુમરાળીયા કુટુંબ મળી ફળાની પ્રતિષ્ઠા કરી હવન કરો બે દિવસ પ્રસંગ રાખીને માતાજીના આર્શીવાદ મેળવા છે. હાલ માતાજીનો મઢ ડુમરાળીયા બાધાભાઇ ડાયાભાઇ રામજીભાઇ - જેઠાભાઈ રામજીભાઇ કેસવભાઇ રામજીભાઇ - શામજીભાઇ રામજીભાઇ માધાભાઇ પરીવારે માતજીનો હવન કરો છે. બીજો મઢ મહુવા ડુમરાળીયા ભીમજીભાઇ નાનજીભાઇની વીસમાં છે. વધુ વિગત બારોટના ચોપડામાંથી મળશે.

help ડુમરાળીયા અટક વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

1. ડુમરાળીયા (Dumraliya) અટકનું ગોત્ર કયું છે?

વાટલિયા પ્રજાપતિ સમાજમાં ડુમરાળીયા અટક ધરાવતા પરિવારોનું ગોત્ર કૃષિ નોંધાયેલું છે.

2. ડુમરાળીયા અટકના કુળદેવી / કુળદેવતા કોણ છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

3. ડુમરાળીયા અટકનું મૂળ વતન (ગામ) કયું છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

4. શું ડુમરાળીયા અટક ધરાવતી વ્યક્તિ સમાન ગોત્રમાં લગ્ન કરી શકે?

ના. હિન્દુ સનાતન ધર્મ અને વાટલિયા પ્રજાપતિ સમાજના રીતરિવાજ મુજબ સગોત્ર (એક જ ગોત્રમાં) લગ્ન વર્જિત છે; લગ્ન અલગ ગોત્રમાં જ થવા જોઈએ.


અપડેટ ફોર્મ

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .