અંકેવાળીયા

2 members registered
accessibility_new વાંચન સરળતા / Accessibility
Updated at : Fri Mar 13 2026 09:46:50 GMT+0000 (Coordinated Universal Time)
ગોત્રતાંડવ
વતનAnkevad
કુળદેવતા/કુળદેવીચોટીલા નાં ચામુંડા

ગોત્ર દેવી ચામુંડામાં ખેત્રપાળ નાગદેવ સુરધન થોભણબાપા ગામ બોડી સાંગના ભાલમાં ગામ અંકેવાળથી શાખ અંકેવાળીયા પડી છે. પ્રથમ આદવરીયામાંથી છે. નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંત કર વખતે બમણા થયા છે. જમણી લાલ મધરાસી વાર સવાની સફેદ જમણી વાર। સવાની બે શ્રીફળ મઢમાં ચડે ઉતરે છે. વેઢવા મગળા ઘવળા પાલી સવાના ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ચોખા પાલી સવાના ગોત્ર તાંડવઋષિ છે. શાખા માધની પરવર ત્રીજો વેદ યર્જુવેદ છે.


Update From

જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .